Ramto Jogi
Ramto Jogi
  • 64 Videos
  • 50 580 724 दृश्य

वीडियो

લાડકડી || LADAKDI || Ramto Jogi || Kiran Khokhani
दृश्य 542 2408 महीने पहले
ઘર ખાય સાળા || #Ramto Jogi || #Kiran Khokhani #trending
दृश्य 1 408 8889 महीने पहले
મામાનો રઘલો || Ramto Jogi || Kiran Khokhani
दृश्य 734 5689 महीने पहले
માંગી નીસરણી || Ramto Jogi || Kiran Khokhani
दृश्य 1 274 53610 महीने पहले
ડો.બેલા || Ramto Jogi || Kiran Khokhani
दृश्य 454 58510 महीने पहले
મારી વેવાણ || KIRAN KHOKHANI || RAMTO JOGI
दृश्य 1 938 01710 महीने पहले
દુનિયા યે ગાતી હૈ...
दृश्य 453 29811 महीने पहले
બાપા ગઢડાવાળા
दृश्य 401 94711 महीने पहले
વહુનાં રીસામણાં !
दृश्य 1 599 82711 महीने पहले
ગામડાનું ભોથુ ?
दृश्य 1 246 09011 महीने पहले
ગોરી સલવાણી ગામડે
दृश्य 1 570 37611 महीने पहले
વિઠ્ઠલનો વરઘોડો
दृश्य 885 438साल पहले
ટપાલ પેટી
दृश्य 967 725साल पहले
ચુંદડીયો મહારાજ ભાગ - ૨
दृश्य 950 225साल पहले
જાગરણ
दृश्य 635 051साल पहले
રાણીયુનાં રાજ
दृश्य 736 405साल पहले
જાગુડીનો સ્વયંવર
दृश्य 1 133 274साल पहले
ચુંદડીયો મહારાજ
दृश्य 490 583साल पहले
જમાઈના કંકુ પગલા
दृश्य 1 159 768साल पहले
Mitha Madhu ne Mitha Mehula Re..
दृश्य 140 229साल पहले
Natha Lal Teaser
दृश्य 51 944साल पहले

टिप्पणियाँ

  • Jayshree Prajapati
    Jayshree Prajapati 2 घंटे पहले

    Superb

  • Rajapara Ajay
    Rajapara Ajay 2 घंटे पहले

    Nice video

  • Manish kukadiya
    Manish kukadiya 2 घंटे पहले

    હૃદય સ્પર્શી જાય તેવો સુંદર વિડિયો. તથા હૃદય સ્પર્શી જાય તેવો સુંદર અભિનય રજુ કર્યો છે.

  • uzer Garasiya
    uzer Garasiya 2 घंटे पहले

    Nice 👍

  • Mahavirsinh Sodha
    Mahavirsinh Sodha 3 घंटे पहले

    ભુત ભુવા ડાકલા ઊપર વિડિયો બનાવવા વિનંતી

  • Kuldeep Kamliya
    Kuldeep Kamliya 3 घंटे पहले

    Jordar video kiranbhai

  • Divyesh Bhalala
    Divyesh Bhalala 3 घंटे पहले

    સમય કયારે બદલાય તેનો ભરોસો નહીં. ખોટો અભિમાન ન કરવુ

  • Mahavirsinh Sodha
    Mahavirsinh Sodha 3 घंटे पहले

    આ તો જાહેરાત લાગે છે

  • marutinandan print
    marutinandan print 3 घंटे पहले

    Bhaduaat ne to jane kai aavdtu j na hoi avi rite vat kare

  • marutinandan print
    marutinandan print 3 घंटे पहले

    Tya jaja mkan malik aava j se kidha se 90%lo. Par ne hva no par nathi

  • marutinandan print
    marutinandan print 3 घंटे पहले

    Aa to someshwer villa kathodra che

  • Pragati Mer
    Pragati Mer 3 घंटे पहले

    Ty Bhai Maru name to aavyu pragati

  • sonal savaliya
    sonal savaliya 3 घंटे पहले

    saras kiranbhai vidio banavose

  • Yogesh Patel
    Yogesh Patel 3 घंटे पहले

    supar👍👍👍👍

  • Patel Jayshree
    Patel Jayshree 4 घंटे पहले

    કિરણ ભાઇ તમારો વિડિયો બહુ જ એટલે બહુ મસ્ત હોય છે

  • Kruti Patel
    Kruti Patel 4 घंटे पहले

    Super vidio kiranbhai👌👌👌

  • Gohil Rajbha - Vavdi
    Gohil Rajbha - Vavdi 4 घंटे पहले

    આપના વિડિયો ખરેખર સમાજ ને કંઇક સંદેશ આપતા અને ખુબ સરસ હોય છે.

  • R.H BAMANIYA
    R.H BAMANIYA 4 घंटे पहले

    Amazing nice sunder

  • Jayendr Kakdiya
    Jayendr Kakdiya 5 घंटे पहले

    Kiran bhai tamaru gam &jillo kayo 6e javab apjo

  • jayu mimi
    jayu mimi 5 घंटे पहले

    Khub saras kiran bhai Tamara video hoy che tamari node radhi sukla j must Jodi lage che

    • ketan Goswami
      ketan Goswami 4 घंटे पहले

      100% Bapu tamari vat sachi che ho Ketu

  • parul hiren Mistry
    parul hiren Mistry 5 घंटे पहले

    Bov aetle bov j saras song 6... kunta Abhimanyu ne bandhe ambar rakhdi re...

  • Jaydeep Bhanderi
    Jaydeep Bhanderi 5 घंटे पहले

    Vah kiran bhai vahhh apne tmne mdvu 6e bhai surat ma kya mdo

  • jaydevsingh solanki
    jaydevsingh solanki 5 घंटे पहले

    Nice

  • Vipul Zinzuvadiya
    Vipul Zinzuvadiya 5 घंटे पहले

    હજી ઘણા લોકો એવા છે કે તે એવું માને ચે કે મને કંઈ ફરક નો પડે.

  • Rutvik Kathiriya
    Rutvik Kathiriya 5 घंटे पहले

    Samay badlta var nathi lagti ho ek no divas koy di no hoy

  • Abhay Dhandhalya
    Abhay Dhandhalya 5 घंटे पहले

    Very nice kiranbhai.......

  • Vipul Zinzuvadiya
    Vipul Zinzuvadiya 5 घंटे पहले

    સમય સમય બળવાન નહિ પુરુષ બળવાન.

  • Mahendrabhai Gondaliya
    Mahendrabhai Gondaliya 5 घंटे पहले

    સરસ ખૂબ સરસ કિરણ ભાઈ ઘણાં સમય પહેલા મે તમને ઍક વિડીયો બનાવા કૉમેન્ટ કરી હતી પણ નથી બનાવી આ સમાજ ને અંધ શ્રધ્ધા નાંશ કરવા માટે ની ખાસ જરુર છે જય સ્વામિનારાયણ

  • Vasur Rayka
    Vasur Rayka 5 घंटे पहले

    vah bhai

  • Shah Vi
    Shah Vi 6 घंटे पहले

    Tame samaj NE sachi rah dekhado cho parivar NE hadimadi NE rehta sikhvadocho tame ane tamari tim ghani mehnat Karo cho tame Gujarati samaj ne sachi rah dekhado cho

  • Ashish Kakadiya
    Ashish Kakadiya 6 घंटे पहले

    ખૂબ જ સરસ વિડિયો છે. તમારા વિડિયો બોવ જ ગમે છે. અમુક સરકારી યોજના ના લાભ લેવા માં હજુ લોકો બોવ ખચકાટ અનુભવે છે. તો એનો લાભ વધુ માં વધુ લઈ શકે એવો વિડિયો બનાવો.

    • Kiran Khokhani
      Kiran Khokhani 5 घंटे पहले

      ચોક્કસ આશીષભાઈ

  • વિમલ પટેલ
    વિમલ પટેલ 7 घंटे पहले

    🙏🙏જય શ્રી કૃષ્ણ કિરણભાઈ 🙏🙏હજુ પણ આવા વિડિઓ બનાવતા રહો તમે અત્યાર ના ટાઈમ પ્રમાણે બરોબર ચાલી રહ્યા છો તમે ખૂબ ખૂબ આગળ વધો એવી મારા અંતર ની શુભેચ્છા છે તમને 👍👍👍👌👌👌🙏🙏

  • Bharat Bhammar
    Bharat Bhammar 7 घंटे पहले

    Good

  • Ashish Patel
    Ashish Patel 7 घंटे पहले

    Nice video rabhdiben kem nathi aavta

  • Nilkanth Varni
    Nilkanth Varni 7 घंटे पहले

    Nice song 👌👌👌

  • Nilkanth Varni
    Nilkanth Varni 7 घंटे पहले

    Superb video

  • Patel Hardik
    Patel Hardik 8 घंटे पहले

    બહુ જ સરસ દરેક વ્યક્તિનો એક દશકો હોય છે. આપણે કોઈ દિવસ વતઁમાન જોઈ ભૂતકાળ ને ભૂલી ન જવાય. દૂખમા ડરવું નહીં સુખમાં છકી જવું નહીં

  • Jagdish Lakum0000
    Jagdish Lakum0000 9 घंटे पहले

    Khub Saras video che Kiran bhai

  • nilesh tarsariya
    nilesh tarsariya 10 घंटे पहले

    સોંગ ખૂબજ સરસ ગાયુ છે

  • Vasoya Jayant
    Vasoya Jayant 12 घंटे पहले

    આવા વીડીયો જરુરીછે

  • Rasikbhai Radadiya
    Rasikbhai Radadiya 15 घंटे पहले

    આમ બધાયને પોતાના સંબંધીઓ સહકાર આપે તો ખુબ સારુ કહેવાય

  • Mehul Babariya
    Mehul Babariya 15 घंटे पहले

    Nice bro

  • YT Fan
    YT Fan 15 घंटे पहले

    Kunti Abhimanyu ne bandhe amar rakhdi re...Mane aa geet khubaj game chhe. Yaad karauwa mate abhaar. Good message to note in ones life, anything can change sometimes for better and other times we are less fortunate. W e shouldn't take things for granted.

  • Jit Vaghela
    Jit Vaghela 15 घंटे पहले

    Very good bhai osam video

  • Dharm Bhatt
    Dharm Bhatt 15 घंटे पहले

    Khub saras... Apni Sanskuti apnu gujrat..

  • RONAK PATEL
    RONAK PATEL 16 घंटे पहले

    Nice story kiran bhai am to life no part 6e story nhi good job Bt ak vat na gami aa video ma tame j cold drinks use karvani slah api a kmk tamne joi ne chalva vala ghana 6e N cold drinks koi b hoy a last ma to bdhi rite nukshan karak j 6e so plz avi advertisement ma prefer na kro

  • Kirit Desai
    Kirit Desai 16 घंटे पहले

    જય નાવડીયા જી કી

  • Radadiya Lalji
    Radadiya Lalji 16 घंटे पहले

    ટક ટક ટક ટક

  • Radadiya Lalji
    Radadiya Lalji 16 घंटे पहले

    all actor is good in this video really

  • Vijay Parmar
    Vijay Parmar 16 घंटे पहले

    Supar kiranbhai

  • Nitin Surani
    Nitin Surani 16 घंटे पहले

    સમાજ માં મેસેજ જાય એવાજ વિડિઓ બનાવજો kiranbhai

  • Kapadiya Prakash
    Kapadiya Prakash 17 घंटे पहले

    Radhi patel km nathi

  • Bhanderi Dhansukh
    Bhanderi Dhansukh 17 घंटे पहले

    વાવા કિરણ ભાય સું વાત છે

  • Lalani Shailesh
    Lalani Shailesh 17 घंटे पहले

    ha amaru visavadar ha .... kiran bhai

  • amit siddhpura
    amit siddhpura 17 घंटे पहले

    Kiran Bhai Kiran Bhai Kiran Bhai aaje Kaka bani ne aavya Ane Kaka bhatrija no sabhand highlight karyo che tame saras massage che khub prem bhavnager thi aapni team ne

    • Kiran Khokhani
      Kiran Khokhani 16 घंटे पहले

      જય વિશ્વકર્મા ભાઈ

  • bhavesh r baldaniya
    bhavesh r baldaniya 17 घंटे पहले

    ખૂબ ખૂબ સરસ છે ખુબ મજા આવી

  • Bhavin Gajjar
    Bhavin Gajjar 17 घंटे पहले

    Radavi didha bhai

  • Hardik Parmar
    Hardik Parmar 17 घंटे पहले

    Super👌🏻👌🏻👌🏻

  • Kasodariya Daksah
    Kasodariya Daksah 17 घंटे पहले

    Good 👍

  • shailesh ramani
    shailesh ramani 17 घंटे पहले

    કિરણ ભાઈ સુરત માં રહી ને પણ ગામડા ને નથી ભુલ્યા અભિનંદન છે તમને. તમારા વિડીયો જોઈ ને અમારા જેવા ગામડા માં રહી ખેતી કરતા માણસો ને આ દુનીયા માં અમારુ પણ કોઈ હમ દર્દ છે. અેવુ લાગે છે. કિરણ ભાઈ તમારો આ વિડીયો જોઈ આંખો ભીની થઈ ગઈ. ભગવાન તમને લાંબી જીંદગી આપે અને આવા વિડીયો બનાવવા ની પ્રેરણા આપે. શત શત નમન તમોને.

  • Vesu Krishna
    Vesu Krishna 17 घंटे पहले

    Nana manso ne aam heran no karay

  • Hasmukh Rathod
    Hasmukh Rathod 17 घंटे पहले

    👍

  • Vijay Chaklashiya
    Vijay Chaklashiya 17 घंटे पहले

    કિરણભાઈ તમારા નવા ઇવડા "ઈ "ને આપણી ભાષા બોલવાનું કો ને તો વધારે મોજ આવે

    • Kalpesh Borad
      Kalpesh Borad 4 घंटे पहले

      રાધી બૅન જૅવી એકટિગ મા મજા નથી આવતી

  • avasar farm
    avasar farm 17 घंटे पहले

    Wah super ...................so fine

  • Shingala Rohit
    Shingala Rohit 18 घंटे पहले

    હા,,,,, કિરણ ભાઈ,,,, મોજે મોજ ,,,,,જોરદાર વિડીયો એન્ડ સોન્ગ👌

  • Duda bhai Vala bhai
    Duda bhai Vala bhai 18 घंटे पहले

    મોટા ભાઈ ભાભી નું પાત્ર ખૂબ ખૂબ સરસ છે.. પણ જુના ભાભી ના પાત્ર ને પણ નકારી શકાય નહી... ક્યાંક તો રોલ મા જુના ભાભી ને લ્યો ભાઈ... ભાભી ના પાત્ર મા નય તો બીજા કોઈ પાત્ર મા. *જય દ્વારકાધીશ*

    • Dinesh Paghdal
      Dinesh Paghdal 12 घंटे पहले

      You are right

    • Duda bhai Vala bhai
      Duda bhai Vala bhai 17 घंटे पहले

      @Kiran Khokhani OK ભાઈ જરૂર.... રીપ્લાય માટે આભાર... *જય ઠાકર*

    • Kiran Khokhani
      Kiran Khokhani 17 घंटे पहले

      રાધીબેન એકટીંગના ખાં કહેવાય... એમના ભાગે વધુ ડાયલોગ્સ હોય ત્યારે એ આવશે જ

  • Nrupesh Patel
    Nrupesh Patel 18 घंटे पहले

    Nice

  • Duda bhai Vala bhai
    Duda bhai Vala bhai 18 घंटे पहले

    સરસ મોટા ભાઈ.... વટાણા વેરાતા વાર નો લાગે હો....😃😃

  • Deepk Aashani
    Deepk Aashani 18 घंटे पहले

    Very good hmmmm

  • Jagdish M
    Jagdish M 18 घंटे पहले

    Very good.kiranbhai

  • Nilesh Bhatt
    Nilesh Bhatt 18 घंटे पहले

    મોટા ભાઈ ખુબ સરસ

  • Jaykumar Jethva
    Jaykumar Jethva 18 घंटे पहले

    Vah kiran bhai super video .......👌👌👌👌👌jordar video.....👍👍👍👍👍 Jakkkkas video.....😀😀😀😀😀

  • Mulji bhai N Chavda
    Mulji bhai N Chavda 18 घंटे पहले

    સત્ય અને નરી વાસ્તવિકતા દરશાવી છે કીરણ ભાઈ

  • મોગલ છોરૂ
    મોગલ છોરૂ 18 घंटे पहले

    Kiran sir 🌟🌟🌟🌟🌟

  • Nilesh Jan
    Nilesh Jan 18 घंटे पहले

    Nice but bov let aave se videos

  • Nilu's Rasoi
    Nilu's Rasoi 18 घंटे पहले

    Bahuj saras bhai 🙏

  • Anjana Patel
    Anjana Patel 18 घंटे पहले

    Nice

  • Balubhai nagani
    Balubhai nagani 18 घंटे पहले

    ખુબ સરસ સમાજ ને ખુબ સારો સંદેશ.

  • chaudhary vipul
    chaudhary vipul 18 घंटे पहले

    આવા સોંગ એકલા બનાવો

  • Hina Satasiya
    Hina Satasiya 18 घंटे पहले

    Yb

  • Sagar Parmar
    Sagar Parmar 18 घंटे पहले

    Nice video 👌🏻

  • J Ahir
    J Ahir 18 घंटे पहले

    Sara's kiranbhai

  • Dipu Prajapati
    Dipu Prajapati 18 घंटे पहले

    સાચુ કિરણભાઇ જેની ઊપર વિતતી હોય એને જ ખબર હોય ખુબ સરસ વિડીયો બનાવો છો ખરેખર બહુ જ મજા આવે છે દર શુક્રવારે વાટ જોતો આજે નવો વિડીયો આવસે એમાથી આપણ ને ખુબ જ સિખવા મળે છે

    • Kiran Khokhani
      Kiran Khokhani 18 घंटे पहले

      ખુબ ખુબ આભાર

  • Hitesh Mistri Hitesh Mistri
    Hitesh Mistri Hitesh Mistri 18 घंटे पहले

    Very nice so much

  • Nareshbhai Makwana Zanzmer
    Nareshbhai Makwana Zanzmer 18 घंटे पहले

    સુખ દુ:ખ તો જીવનમાં આવ્યા કરે...!!!

  • મેરામણઆતા મકવાણા મેરામણ આતા મકવાણા

    હા ખોખાણી હા

    • Kiran Khokhani
      Kiran Khokhani 18 घंटे पहले

      હા મેરામણ ભાઈ

  • sagar patel sagar patel
    sagar patel sagar patel 18 घंटे पहले

    saras che bhai vidiyo k

  • vinubhai paladiya
    vinubhai paladiya 18 घंटे पहले

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • Sandip Barasiya
    Sandip Barasiya 18 घंटे पहले

    Tamne malvu Che Kiran bhai

    • Kiran Khokhani
      Kiran Khokhani 18 घंटे पहले

      સમય સંજોગે જરૂર મળીશુ

  • VIJAY PATEL
    VIJAY PATEL 19 घंटे पहले

    Excellent

  • patel madhusudan
    patel madhusudan 19 घंटे पहले

    સમય સમય બળવાન,નહી કોઈ બળવાન, ક્યારેય કોઈ ને નાના દેખાડીએ નહી

  • Prajapati Hitesh
    Prajapati Hitesh 19 घंटे पहले

    Vaa kiran Bhai ni moj

  • Ketu Pokiya
    Ketu Pokiya 19 घंटे पहले

    Radhi sukla sathe na video muko ne

    • Ketu Pokiya
      Ketu Pokiya 16 घंटे पहले

      @Kiran Khokhani Radhi Ben sathe na video jova MA bov mja aave che aamto tmara bdhaj video Sara j hoy che pan Radhi Ben sathe na video Vdhare game che

    • Kiran Khokhani
      Kiran Khokhani 18 घंटे पहले

      વિષય અનુરૂપ હશે ત્યારે રાધીબેન ચોક્કસ આવશે

  • Raghu Dangar
    Raghu Dangar 19 घंटे पहले

    fantastic

  • R.k Kordiya
    R.k Kordiya 19 घंटे पहले

    Bhai tamara video saras aave se...sathe sathe add pan aapi do cho...keep it up...

  • Mannu Machhi
    Mannu Machhi 19 घंटे पहले

    Mast video 👌👌👌

  • Gopal Goswami
    Gopal Goswami 19 घंटे पहले

    Sachi vat che

    • Kiran Khokhani
      Kiran Khokhani 18 घंटे पहले

      જય મહાદેવ ગોસાઈબાપુ

  • Rajesh Malaviya
    Rajesh Malaviya 19 घंटे पहले

    Nice. Vidio

  • J.N. Chav
    J.N. Chav 19 घंटे पहले

    Super Jirvvu A Nani ma na khel nathi

  • Payal Patel
    Payal Patel 19 घंटे पहले

    So Sweet kiran bhai